થોડા સમય પહેલા એક મજાની ફિલ્મ આવી હતી, ધ લંચબોક્ષ . આ ફિલ્મ અને એના પાત્રો એટલા દિલચશ્પ છે કે આ સ્ટોરી વાંચીને આપ જરુર આ ફિલ્મ જોવાની લાલચ રોકી નહી શકો.