Geet - Fatana

(9.7k)
  • 39.9k
  • 8
  • 18.9k

મિત્રો..આજકાલ લગ્નોમાં સીંગર આવીને ગીતો ગાઇને ચાલ્યા જાય છે. પરંતુ આપણા અસલ દેશી ગીતો અને ફટાણાંઓની સાથે સાથે આપણી પવિત્ર લગ્નસંસ્થાની મહિતી અને ઝાંખી કરાવતો આ લેખ આપને ચોક્કસ ગમશે.