Parakhna Mat...

(25.6k)
  • 4.7k
  • 3
  • 1k

એક સુંદર ગઝલનો શેર છે પરખના મત, પરખને મે કોઇ અપના નહી રહેતા કિસી ભી આઇને મે દેર તક ચહેરા નહી રહેતા અર્થાત કોઇના અતિશય નજીક જવાથી એની તમામ ખામીઓ અને ખૂબીઓથી મહિતગાર થઇ જવાય છે અને એ નજદીકી જ દૂરીનું કારણ બની જાય છે.