Mitrayan

(11.6k)
  • 4.4k
  • 3
  • 1.3k

મૈત્રી વિશે આજ સુધીમાં અઢળક લખાયું હોવા છતાં મૈત્રી આજ સુધી અવ્યાખ્યાયિત છે.દોસ્તી અને પ્રેમ ક્યારેય વ્યાખ્યામાં બાંધી શકાય જ નહી તેમ છતાં એક નાનકડો પ્રયાસ...દોસ્તીને જાણવા, માણવા, પ્રમાણવાનો....! આપને ગમ્યો અભિપ્રાય ચોક્કસ આપશો.