Darna Mana Hai-2 એક થી ડાયન

(168)
  • 10k
  • 11
  • 3.8k

દોમ દોમ સાહ્યબીની લાલચે કરોડપતિ પુરુષ સાથે લગ્ન કરીને ઇંગ્લેન્ડથી જમૈકા ગયેલી ‘એની પાલ્મર’ જમૈકાની શાંત જિંદગીથી કંટાળવા લાગી. મનોરંજન ખાતર તેણે પતિના શેરડીના ખેતરમાં કામ કરતા હબસી મજૂરો પર શારીરિક અત્યાચાર કરવા માંડ્યા. મનોરંજનને તનોરંજનમાં ફેરવાતા વાર ન લાગી. પોતાની વિકૃત વાસના સંતોષવા એની હબસી ગુલામોનો ઉપભોગ કરવા લાગી. એ માટે તે કાળા જાદૂનો ઉપયોગ કરતી. માર્ગમાંથી પતિ નામના કાંટાને હટાવી દીધો અને પછી તો તેના હવસી ખેલ બેલગામ બની ગયા. પણ કિસ્મતે એનીને માથે મોતની તલવાર લટકાવી. જીવતે જીવ ડાકણ બની ચૂકેલી એની મર્યા બાદ પણ પાછી ફરી અને પછી…