દોષિત કોણ

(35)
  • 2k
  • 1
  • 543

દોષિત કોણ આજે કોલેજમાં એક વાત ગંભીરતાથી અને દિલગીરીથી કોઈકના મુખે એકદમ ધીમા સૂરે કહેવાઈ ,સાંભળનાર સૌ કોઈ માત્ર અરરર ... બોલી નિશબ્દ થઈ જાય છે. પ્રોફેસરો અને વિદ્ય્રાર્થીઓમાં સોંપો પડી ગયો. સૌના મનમાં અનેક પ્રશ્નનો વંટોળ ઊઠ્યો છે.પણ વાચાને જડબેસલાક તાળું વાગી ગયું,કોઈની મજાલ છે કે એક હરફ ઉચ્ચારે