નિષ્ટિ - ૮ - એપોઇન્ટમેન્ટ

(72)
  • 4.4k
  • 4
  • 1.8k

વાચક મિત્રો, નિશીથની અને અલબત્ત આપ સૌની આતુરતાનો અંત આવી ગયો છે... નિશીથ પર સોપાન કોમ્યુનિકેશનના માલિક સિન્હા સાહેબનો ફોન અને એ સાથે જ નિશીથની કારકિર્દીના પથ પર એક નવું પ્રકરણ લેખાઈ જશે... પણ શું નિશીથ એના મમ્મી પપ્પાને આ ખુશીના સમાચાર જણાવી શકશે કે પછી એમાં પણ કોઈ અડચણ આવશે જાણવા માટે વાંચો.... અત્યંત રોમાંચક પ્રકરણ... એપોઇન્ટમેન્ટ