યોર્સ ફેઇથફુલી

(23)
  • 1.9k
  • 3
  • 521

પ્રેમ એક અંગત લાગણી છે અને અનિવાર્ય પણ. પણ શું આખી જિંદગી આ પ્રેમ અણિશુદ્ધ અને એટલો જ બળકટ રહી શકે છે કે પછી સમય, સંજોગો અને સમજણ પ્રમાણે એનું સ્વરૂપ પણ બદલાતું રહે છે એમાં સમાધાન, સહાનુભૂતિ વગેરે તત્વોની ભેળસેળ થઈ જાય છે કે પછી સમય જતાં સમજણ વિકસતી જાય છે પ્રેમ એટલે પેશન, આકર્ષણ, નશો કે પછી ઉંઘ, ભૂખ, તરસની જેમ ઉદભવતી એક સીધી સાદી લાગણી ચાલો, પ્રેમને સમજીએ