સરપ્રાઈઝ ગિફ્ટ

(43)
  • 2.4k
  • 4
  • 827

લાગણીશીલ અકીરા માનવ ને અનહદ પ્રેમ કરતી હતી અને આજ પ્રેમ ને લીધે તે વારં વાર માનવ ને ગિફ્ટસ, ચોકલેટ , રેડ રોઝ અને સરપ્રાઈઝ આપતી રહેતી પણ અંતર્મુખી સ્વભાવ નો માનવ ક્યારેય પણ અકીરાને કંઈ નથી આપતો ................ તેને આ બધું માત્ર ને માત્ર એક લાગણીવેડા જેવું લાગે છે. શું માનવ અકીરા ને ક્યારેય સરપ્રાઈઝ આપશે કે પછી આ સંબંધ આગળ ચાલશે કે પછી કોઈ પૂર્ણ વિરામ આવશે સંબંધ નું ગિફ્ટ નું સરપ્રાઈઝ નું કે પછી બીજા કંઈ નું ..................