Darna Mana Hai-9 કેલ્ગરીઃ આખે આખું શહેર જ ભૂતિયું

(102)
  • 5.5k
  • 7
  • 2k

કોઈ એક મકાનમાં કે સ્થળે ભૂતાવળ થતી હોય એવું તો આ દુનિયામાં ઘણી જગ્યાએ બનતું હોય છે, પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ આવેલું છે કે જ્યાં અગણિત સંખ્યામાં ભૂતિયાં મકાનો આવેલાં છે. જાણે કે, આખું શહેર જ ભૂતિયા! કેનેડા દેશમાં આવેલું કેલ્ગરી આવું જ એક ભૂતિયા શહેર છે. કેલ્ગરીની ભૂતિયા સફર ખેડવાનું સાહસ કરશો