શા માટે

(24)
  • 2.4k
  • 2
  • 792

કૃતિની ઓળખાણ જયારે કવિન્દ્ર સાથે થઈ ત્યારે એ ખીલી ઉઠી હતી, પેઇન્ટિંગના ક્ષેત્રમાં તેનું કામ અને નામ આશાસ્પદ રીતે પ્રગતિ કરી રહ્યું હતું, પ્રદર્શન માટે યુએસ ગયેલી કદી પાછી જ ના આવી, આવ્યો તો માત્ર તેનો એક પત્ર.... શા માટે કેટલાંક પ્રશ્નો અનુત્તર રહેવા માટે જ સર્જાયા હોય છે..