prarthna no parcho

(39)
  • 2k
  • 5
  • 733

પ્રાર્થના નિરાકાર છે. શ્રદ્ધાથી કરેલી પ્રાર્થનાનું પરિણામ ચોક્કસ મળે જ છે. વિશ્વાસનો અવિશ્વાસ થઈ શકે, પણ શ્રદ્ધાની અશ્રદ્ધા ક્યારેય થતી નથી. પૌરાણિક કાળથી આપણે પ્રાર્થનાની અસર વિશે વાંચતા આવ્યા છીએ. પણ આજનું સાયન્સ જે પ્રિન્સિપલ ઓફ રિયાલિટીમાં માને છે, તેમ છતાં એણે પણ પ્રાર્થનાના ચમત્કારનો સ્વીકાર કર્યો છે. કોઈને પણ માટે અતૂટ શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના આપણી ઓરા ચેન્જ કરવાની તાકાત ધરાવે છે.