સૌમિત્ર - કડી ૮

(66.2k)
  • 4.3k
  • 5
  • 2.8k

ભૂમિને હિતુદાનના લગ્નમાં જવું છે અને એને તેના કુટુંબની પરમીશન લેવા સંગીતાને પણ ભેગી લઇ જવી છે જે સૌમિત્રને બિલકુલ ગમતી નથી. તો શું સૌમિત્ર અને ભૂમિ એકબીજા સાથે હિતુદાનના લગ્નમાં જઈ શકે છે કે નહીં વાંચો સૌમિત્રની આ આઠમી કડી.