ફોર ધ ટાઇમ પાસ

(41.5k)
  • 5k
  • 6
  • 1.6k

આ સ્ટોરીમાં કોલેજમાં ભણતાં બે યંગ્સ્ટર્સની દાસ્તાન છે. તેમનાં મનોભાવો અને વિચારો પરથી આજની યુવાપેઢીનાં કેટલાંક યંગ્સ્ટર્સ કેવી માનસિકતા ધરાવે છે તેનું વર્ણન છે! આપ જરૂરથી વાંચીને આપનાં અમૂલ્ય પ્રતિભાવો જરૂર જણાવસો. આપના મંતવ્યો મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે.