હા મને ગમે છે

(64.8k)
  • 5k
  • 7
  • 1.8k

જસ્ટ... મારી કે તમારી જોયેલી વાત... પાત્ર જોવા જઇએ ત્યારે, ઘણીવાર ઘર ના પાત્ર ની ખામીઓ છુપાવવા ના પ્રયત્નો કરી, જે તે છોકરા ને છોકરી ના ભવિશ્ય માં તકલીફ ઉભી કરતા હોય છે. એ ન કરતા જે છે એ જ ચિત્ર સામે રાખવ હિતાવહ છે..