ગુજરાતી કટાર લેખનમાં કાજલ ઓઝા વૈદ્યનું પ્રદાન

(28.5k)
  • 23.7k
  • 18
  • 11.7k

ગુજરાતની સૌથી વધુ લોકપ્રિય લેખિકા કાજલ ઓઝાનાં કટાર લેખન વિશે જાણો-માણો ભવ્ય રાવલ દ્વારા તૈયાર થયેલ એક વિસ્તૃત લઘુશોધ નિબંધ. જે સંશોધન થકી મેળવો કાજલ ઓઝાનાં લેખન વિષયક માહિતીપ્રદ મુલાકાતો અને રસપ્રદ અહેવાલ અને તારણનો ખજાનો..