સાચી દિવાળી

(36)
  • 3.5k
  • 4
  • 817

આ વાર્તામાં ઍક ડૉક્ટરની પોતાનાં પ્રોફેશન પ્રત્યેની વફાદારી કોઈ પણ ભોગે જાળવી રાખવાની વાત કહેવામાં આવી છે. તે સાથે જ તેને પોતાનાં અંગત-જીવનમાં સહેવી પડતી મુશ્કેલીઓનું વર્ણન છે અને તેમ છતાં પોતાનાં પ્રોફેશનને જરા પણ અસર ન થાય તેની તકેદારી દાખવતા ડૉક્ટરનાં ઉમદા વ્યક્તિત્વની વાત છે. આપ જરૂરથી વાંચીને આપનાં અમૂલ્ય પ્રતિભાવો જરૂર જણાવસો. આપના મંતવ્યો મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે.