આઇ એમ ફેઇલ્ડ , ભાગ-2

(74.8k)
  • 6.4k
  • 9
  • 2.8k

માતા મમતાબેનના ઘણું સમજાવવા છતાં તન્વી સુધરી નહિ - લંડનની ફ્રેન્ડ આયેશાનો તન્વી પર કૉલ આવવો - આયેશાનું પોતાના બાળકો સાથે તન્વીના ઘરે રોકાવું - તન્વી દ્વારા ડિએક્ટીવેટ થયેલ જુનું ફેસબુક એકાઉન્ટ ફરી એક્ટીવેટ કરવું.