નિષ્ટિ - ૧૭ - ધીંગામસ્તી ડે

(94.9k)
  • 9.1k
  • 4
  • 3k

રોજબરોજની ઓફિસની પ્રવૃત્તિથી કંટાળો ના આવે એટલા માટે અલગ અલગ કંપનીઓમાં તરેહ તેરેહની રીતો અપનાવવામાં આવતી હોય છે. ધીંગામસ્તી ડે આવો જ એક કન્સેપ્ટ છે જે ઓફીસના વાતાવરણને નવી ઊર્જાથી ભરપૂર બનાવે છે.