જત જણાવાનું તને

(21.5k)
  • 7.3k
  • 4
  • 1.9k

મારા યુવાન મિત્રો, આજે આપ લોકો માટે પત્રાયણ લઇને આવી છું. પત્રો એટલે કે સંદેશાઓ વિશે અવનવી વાતો અને તેને ઉજાગર કરતી શાયરીઓ સાથેનો આ લેખ આપને અવશ્ય ગમશે. આ લેખમાં થોડીક રમુજ અને થોડાક લાગણીભર્યા દ્રશ્યોનું આલેખન છે. આપના અભિપ્રાયો આપશો ને