મીઠ્ઠુ

(21.1k)
  • 5.2k
  • 5
  • 1.6k

સંબંધો, પ્રેમ અને સપનાં બધું સમય સાથે બદલાતું હોય છે! એક માત્ર કોઈ વસ્તુ અકબંધ રહેતી હોય તો એ છે કેળવણી...માતા પિતા કેળવણી આપી અને પોતે વ્યક્તિ થવાનું અને પોતાના બાળકને વ્યક્તિ સમજવાનું ભૂલી જતા હોય છે અને આ જ હઠાગ્રહને પ્રેમનું લેબલ આપી દેવામાં આવે છે... પ્રાચી એક મીઠ્ઠી છોકરી ... એના મનના પ્રશ્નો જાણીએ... અને જવાબો આપણી આજુબાજુ શોધીએ... :)