લીડરશીપની હરતીફરતી સ્કુલ - મહેન્દ્રસિંહ ધોની

(67)
  • 8.6k
  • 18
  • 2.1k

વિશ્વના મહાન મેચ ફિનીશર, પાવર હીટર બેટ્સમેન, ચપળ વિકેટકીપર અને ભારતીય ક્રિકેટ ટીમના મહાન અને સૌથી સફળ કેપ્ટન કુલ એવા મહેન્દ્રસિંહ ધોનીને સલામ અને દિલની દુવાઓ કે ઘણું બધું રમતો રહે અને ભારતનું નામ રોશન કરતો રહે.