અણપ્રીછયું

(48)
  • 2.4k
  • 4
  • 808

“મીરા,તને આ દુપટ્ટામાં અકળામણ નથી થતી આજકાલ છોકરીઓ કેટલી હદે બ્યુટી કોન્સિયસ થઇ ગઈ છે કે રસ્તા પર કોઈને પણ જુઓ બધી આવા દુપટ્ટામાં વીંટળાયેલી જ હોય.” ત્યાંજ મીરાએ સમીરને પૂછ્યું,”સમીર જો હું સુંદર ન હોઉં તો ” સમીર એકીટશે મીરાને જોઈ રહ્યો. “જો હું સુંદર ન હોઉં તો મીરાએ ફરીથી એ જ સવાલ કર્યો. “મીરા તું ફક્ત સુંદર જ નહિ પરંતુ એક સાલસ ,દયાળુ અને પ્રેમાળ વ્યક્તિ છે.બીજાને મદદ કરવાની તારી ભાવના,તત્પરતા જોઈને તો આઈ એમ રીયલી ઈમ્પ્રેસ્ડ”.હસતા હસતા સમીર બોલ્યો. “તો આજે સાંજે ૫ વાગ્યે કોફી કલ્ચરમાં તું મને મળશે ” મીરાએ સમીરને પૂછ્યું. “નેકી ઓર પૂછપૂછ,ઓકે ડન.”સમીરે ખુશ થઇ કહ્યું.