અઢારમી સદી

(83.8k)
  • 3.9k
  • 2
  • 1.3k

અત્યારની એકવીસમી સદીમાં વસતા પણ એવા મિત્રોની વાત જે એકબીજાને અનહદ ચાહે છે છતાં તેઓ પરસ્પર ન તો પોતાનું ઘર ભાંગે છે ન પોતાની ચાહત ને દગો દે છે... એવા એક નિર્દોષ પ્રેમની વાત એટલે આ વાર્તા.. વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો