કાંચળી

(29.8k)
  • 4.6k
  • 1.1k

આ બૈરાઓને આટલી બધી ફુરસદ ક્યાંથી મળી જતી હશે શમિતા બબડતી બબડતી શો-કેસમાં ડિસ્પ્લે કરાયેલી જ્વેલરી ગોઠવતી હતી.ત્યાં જ પાછળથી એક અવાજ સંભળાયો , ભાઈ આ સફેદ માળા કેટલાની સવાલ પૂછનાર વ્યક્તિ શમિતાને ધ્યાનથી જોયા બાદ ઓજ્પાઈ ગઈ પરંતુ શમિતાના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું .