Nano Amtho Ego

(119)
  • 4.9k
  • 24
  • 1.4k

આ પુસ્તક આધારિત છે આપણા રોજિંદા જીવનમાં બનતા એવા અણગમતા પ્રસંગો પર કે જે આપણા દ્વારા જ ઉભા કરવામાં આવે છે. નાની નાની બાબતોને લઈને આપણે જે જીદ પકડીને બેસીએ છીએ અને તેના પરિણામ જ આપણા સબંધોને ક્યાંક ને ક્યાંક હાની પહોચાડતા હોય છે. આ વાત છે કાજલ નામની એક યુવતીની કે જે તેના પતિ પાસે સતત સંપર્ક કરવાની અપેક્ષા રાખે છે અને તેનો પતિ એક કંપનીની હેડ ઓફીસ માં મેનેજર છે. શું થાય છે જયારે કાજલને તેની ભૂલ નો એહસાસ થાય છે શું તેણી જાતે જ સમસ્યાનું સમાધાન મેળવી શકશે જાણવા માટે વાંચો , નાનો અમથો ઈગો