આયંબિલ ઓળીનું મહત્વ

(35.4k)
  • 4.6k
  • 2
  • 1.4k

દરેક ધર્મિક ક્રિયા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલ હોય છે. કોઈ પણ ધર્મની ધર્મિક ક્રિયા માણસને મોક્ષ તો નથી અપાવી શકતી. પણ સ્વ ઓળખ જરૂર કરાવે છે.