અંજામ- 27

(279)
  • 9k
  • 11
  • 4.6k

અંજામ- એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 27 મો ભાગ છે. આગળના 26 ભાગ વાંચવા માટે more from author ઊપર ક્લિક કરો. તમારા અભિપ્રાય તમે 9099278278 વોટ્સએપ નં. પર આપી શકો છો. આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો . એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ સંઘર્ષની આ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે.