કોફીનો એક કપ

(53.9k)
  • 3k
  • 7
  • 1.2k

અંજલિ અને શશી બંન્ને એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે, પ્રેમ હોય ત્યાં ઝગડા પણ થવાનાં જ... એકવાર લડતા લડતાં ઝગડો મોટું સ્વરૂપ લઈ લે છે અને બંન્નેને ફરી ભેગા થવાનું નિમિત્ત તે આ કોફીનો એક કપ