હરમન

(28)
  • 3.9k
  • 2
  • 1.1k

જે ખરેખર પોતાને પ્રેમ કરતું હોય તેની લોકોને કદર હોતી નથી અને જે લોકો પોતાના પૈસાને પ્રેમ કરતા હોય તેની આપણને ખબર હોતી નથી.હરમન પોતાની પ્રેમ કરતી પત્નીને છોડીને જતો રહ્યો છે અને પૈસાને પ્રેમ કરતી પત્ની પાસે જાય છે ત્યારે તેનો કેવો અંજામ આવે છે તેની વાત કરતી એક કરુણ વાર્તા