ધ રીઅલ એડવેન્ચર - 3

(46)
  • 4.2k
  • 3
  • 1.2k

The Real adventure -3 concludes with a new begining......Gir and its charm is endless........પ્રવાસના અંતે સિંહ નો સામનો થયો. કન્કાઈ મંદીરમાં જેવા સિંહોની મુર્તિ હતી, તેવા સિંહ બધી બાજુએ દેખાતા હતાં. જે રીતે તે બાહર આવ્યા રસ્તા પર તે કદી ભુલાય તેવું છે જ નહીં. જે વ્યકિત જયાં બેસ્યો હતો, તે મંત્રમુગ્ધ હતો....... હજી પણ ચમત્કાર બાકી હતો....... વાંચી ને મજા કરો........