ડોગ કિલર

(26)
  • 4k
  • 994

અમુક લોકો જેમ માનવતાના દુશ્મનો હોય છે તેમ આ દુનિયામાં અમુક લોકો પ્રાણી-પક્ષીઓના પણ દુશ્મન હોય છે.જેમ માનવતાના દુશ્મનને માણસનું ખૂન કરવું તેજ તેનો ધર્મ હોય છે તેમ આ વાર્તામાં રહેલો નાયકનો ધર્મ પ્રાણીઓનું ખૂન કરવું તેજ તેનો ધર્મ હોય છે. પણ તે શા માટે પ્રાણીઓને મારે છે તે તે પૂરી વાર્તા વાંચન કરશો એટલે ખબર પડી જશે..પોતાનો અસફળ રહેલો પ્રેમ બદલો એક વ્યક્તિ પ્રાણી સાથે કેવી રીતે લે છે તેની વાત કરતી એક કરુણ વાર્તા