બદચલન વહુ...કે કુંતી..

(225k)
  • 11.6k
  • 7
  • 3.5k

આ વાર્તા મહાભારતની કથાને અનુલક્ષીને લખાયેલ છે, જો પાંચ પાંડવમાંથી એક પણ પાંડવના પિતા પાંડુ રાજા ન હોય છતાં પણ કુંતામાતાને આપણે પૂજનીય ગણીએ તો કોઈ સ્ત્રીનું સંતાન તેના પતિને બદલે તેના મિત્રનું હોય તો અપરાધી કોણ