પ્રવાસ- હિમાચલ પ્રદેશ - શિમલા

(54k)
  • 11.4k
  • 13
  • 3.4k

હિમાચલ પ્રદેશનાં સુંદર રમણીય સ્થળમાં નું એક એટલે શિમલા. શિવાલિક ગિરિમાળાઓથી છવાયેલા શિમલાની રોનક જ કઈક અનેરી છે. શિમલા એટલે ફક્ત માલ રોડ નહિ પરંતુ તેનાથી વિશેષ પણ ઘણું-બધું. તો આ વાચો અને મારી સાથે શીમલાનો પ્રવાસ કરો.