અંજામ- 32

(311)
  • 12k
  • 26
  • 5k

અંજામ રહસ્યકથાનો આ 32 મો ભાગ છે. આગળના 31 ભાગ વાંચવા નીચેની લીંક more from author ઉપર ક્લિક કરો.... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની. તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો. એ ભુલનુ પરીણામ બહું ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક જીવ સટોસટીની લોહીયાળ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે .