Tu rokaai ja ne...

(89)
  • 3k
  • 14
  • 891

એક પ્રસંગ જે પ્રેમનો સાક્ષાત્કાર કરાવશે... કે શું પ્રેમ ખરેખર પામવાનું નામ છે... કે પછી ગુમાવવા માં પણ મઝા છે... પામવું એજ માત્ર લક્ષ્ય નથી હોતું પણ, કંઇક મેળવવું અને કંઈક આપવું એ પણ પ્રેમ છે... સાર્થક... સત્ય... નિખાલસ અને અનન્ય પ્રેમ... વાંચો અને તમારા ફીડબેક જરૂર આપો... ↓ અહીં નીચેના બોક્ષમાં આપના પ્રતિભાવ આપી શકો છો..