સમર્પણ

(47.9k)
  • 6.8k
  • 7
  • 1.8k

ભારતીય સંસ્કૃતિમાં નારીનું અનેરું સ્થાન છે. છતાં નારીને અબળા જ ગણવામાં આવે છે. સમર્પણ એક એવી વિદેશી સ્ત્રીની કથા છે જેણે વિદેશી હોવા છતાંપણ ભારતીય સ્ત્રીને ગૌરવ આપાવે એવી રીતે નારી તું નારાયણી સૂત્ર સાર્થક કરીને અનેક પડકારો સામે પોતાની જીંદગી જીવી. વિદેશી નારીની ગૌરવ ગાથા વાંચો સમર્પણ માં. -અજય પંચાલ (USA)