અંતહીન યાત્રા - પ્રકરણ 12

(15.4k)
  • 4.3k
  • 3
  • 1.7k

અંતહીન યાત્રા - પ્રકરણ 12 ફિલાડેલ્ફીઆમાં પણ રાત્રિના દસ વાગ્યા સુધી સૂર્ય લાલચોળ બનીને તપતો હતો. વિશ્વ તકલીફમાં છે, તેવું અમેરિકાના પ્રેસિડેન્ટના ગંભીર નિવેદન પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.