આજનો યુવાન : શરમાળ અને સોફેસ્ટિકેટેડ

(42)
  • 5.3k
  • 11
  • 1.1k

યુવાનોના આ દેશમાં વધતું જતું સોફેસ્ટિકેટેડ બનવાનું ચૂલ.. પરિવાર ને બદલે કૃત્રિમ નશામાં ધૂત યુવાનો તથા સોફેસ્ટિકેટેડ છતા લોકો સાથે શરમાળ એવા યુવાન અવસ્થામાં સર્જાતી વિવિધ સમસ્યાઓ અને તેનું કારણ સાથે ઘણું બધું..