કરેલા કર્મોની સજા

(36.5k)
  • 5.1k
  • 3
  • 1.4k

મનુને તેણે કરેલા કૃત્યો ઉપર મનોમન પસ્તાવા સિવાય કોઈ રસ્તો દેખાતો નહોતો. તે તેની જાતને કોસતો હતો. “હે ઈશ્વર! મારા કરેલા ખરાબ કામોની સજા મારા દીકરાને નાં આપીશ” તે કરગરી ઉઠ્યો