“સીયા ! ખરી ડિટેક્ટીવ તું તો હો.. !!”

(57.3k)
  • 4.1k
  • 7
  • 1.4k

વેકેશનની મજા લેતી ઘરમાં જ બેસીને નાનકડી સીયાનાં ખુરાફાતી દિમાગમાં કેવા કરામાતી કરતબ ઉપજે છે ખબર એની ફેવરીટ રમત કઈ સી.આઈ.ડી.. સી.આઈ.ડી.. રમવું હોય એને. આપણે એની સાથે થોડી જાસૂસી ખણખોદ કરીએ. - કુંજલ પ્રદીપ છાયા. કુંજકલરવ