prem kono sacho...

(27)
  • 4.4k
  • 6
  • 879

ક્યારેક ચર્ચાઓ દરમિયાન પણ કંઈક લખવા માટે મળી જતું હોય છે... પ્રેમ કોનો સાચો... એક એવુજ આર્ટિકલ છે... ભલે સમય પ્રમાણે પ્રેમની વ્યાખ્યાઓ દુનિયા માટે બદલાતી રહી હોય... પણ પ્રેમ શબ્દ નથી બદલી શકાયો કારણ કે સત્ય બદલાતું નથી તો એની વિભાવના કેમ કરી બદલી શકાય... બસ આવીજ એક ચર્ચા પર આધારિત.... ફક્ત માતૃભારતી પર... વાંચવાનું ન ચુકતા અને ખાસ એનો ફીડબેક આપવાનું પણ...