The Ultimate Adventure

(41)
  • 3.3k
  • 8
  • 981

ગિરનાર પર્વત અને ગિરનારનું જંગલમાં ઘણી રહસ્યમય જગ્યાઓથી ભરેલાં છે. કયારેક નસીબજોગે આવા કોઈ સ્થળમાં કોઈ વિભુતિના દર્શન પણ થઈ જાય છે. અમુક ઘટનાઓનું સત્ય અને મહત્વ આપણને ઘણાં સમય પછી સમજાય છે. બધી વસ્તુઓ માત્ર વિજ્ઞાન અને તર્કથી સમજાવાય તેમ હોતી નથી. Really, Girnar and its places are miraculous.