હાલ્ફ લવ

(125.6k)
  • 9.3k
  • 12
  • 3.6k

એક એવી વાર્તા કે જે એક છોકરી ની જિંદગી જે એકદમ ખુશખુશાલ છે એને પ્રેમ ક્યાં થી ક્યાં પહોચાડી દે છે અને પછી હારી ને જિંદગી ના વળાંકો ને જ પોતાનું નસીબ માની ને જીવવા લાગે છે. આશા રાખું છું કે આ શોર્ટ નોવેલ તમને પસંદ પડશે.