HAWRA BRIDGE

(16)
  • 3.6k
  • 5
  • 846

હાવરા બ્રીજ (૧૯૫૮) મ્યુઝીકલ ક્રાઇમ-લવ ફિલ્મ શક્તિ સામંત મોટા ગજાના દિગ્દર્શક. હાવરા બ્રીજ એમની પ્રથમ ફિલ્મ. આ ફિલ્મ ખૂબ જ સફળતાને વરી. એ સમયે ફિલ્મોમાં ક્રાઇમ અને લવને સંગીતમાં મઢવામાં આવતા. શક્તિ સામંતનો હાવરા બ્રીજનો પ્રેમ આ ફિલ્મથી શરૂ થઇ અમરપ્રેમ સુધી લંબાય છે. બન્ને ફિલ્મોમાં હોડી હાવરા બ્રીજ નીચેથી પસાર થવાના દૃશ્યો છે. નિર્માતા : શક્તિ સામંત કલાકાર : અશોક કુમાર-મધુબાલા-કે.એન.સીંઘ-ઓમ પ્રકાશ-મદન પુરી-ધુમાલ-કમ્મો-સુંદર-હેલન. મહેમાન કલાકારો : મહેમૂદ-ચમન પુરી-કૃષ્ણકાંત-મીનુ મુમતાઝ સ્ટોરી : રંજન બોઝ સંવાદ : વ્રજેન્દ્ર ગૌર ગીત : કમર જલાલાબાદી-હસરત જયપુરી સંગીત : ઓ.પી. નૈયર ગાયક : આશા-ગીતા દત્ત-શમશાદ બેગમ-રફી ડૅન્સ ડીરેકટર : સૂર્ય કુમાર આર્ટ : સંતસીંઘ