અંતહીન યાત્રા - પ્રકરણ 16

(13.4k)
  • 4.4k
  • 1
  • 1.7k

અંતહીન યાત્રા - પ્રકરણ 16 ઈચ્છા ન હોવા છતાં કુકુ માટે થોમસ નુબીની સાથે મળીને કામ કરતો હતો - નુબીને થોમસ વિરોધી વાત કરતો ત્યારે તે સમજતો નહિ - થોમસનું કુકુને બચાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટને મળવું. વાંચો આગળની અંતહીન યાત્રા.