MUSAFIR

(15)
  • 5.2k
  • 1k

જીંદગીના રસ્તે મુસાફર કોણ ? મુસાફિર (૧૯૫૭) -કિશોર શાહઃસંગોઇ ઋષિકેશ મુખરજીની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મમાં એમણે નવો પ્રયોગ કર્યો હતો. આ ફિલ્મમાં ત્રણ અલગ અલગ કુટુંબોની કથા-વ્યથા સુંદર રીતે સંકળાઇ છે. પ્રથમ ફિલ્મથી જ ઋષિકેશ મુખરજી આવ્યા એવા પરખાયા. ફોર્મ્યુલા ફિલ્મોના જમાનામાં એમણે મુસાફિર જેવી પ્રાયોગીક ફિલ્મ બનાવવાનું સાહસ કર્યુ. એમણે હમેશ સંસ્કારી અને સુંદર ફિલ્મો આપી છે. આજે પણ ફિલ્મ જગતમાં એમનું નામ આદરથી લેવાય છે. નિર્માતા-દિગ્દર્શક : ઋષિકેશ મુખરજી કલાકાર : સુચિત્રા સેન-શેખર-બિપિન ગુપ્તા-દુર્ગા ખોટે / નઝીર હુસેન-કિશોર કુમાર-નિરૂપા રૉય-કેસ્ટો મુખર્જી-હીરા સાવંત/દિલીપ કુમાર-ઉષા કિરણ-પૉલ મહેન્દ્ર-ડેઇઝી ઇરાની/ ડેવીડ-રાજ લક્ષ્મી-રશીદ ખાન-મોહન ચોટી-બેબી નાઝ કથા : ઋષિકેશ મુખરજી પટકથા