અગર તુમ સાથ હો...

(44)
  • 4k
  • 3
  • 998

વિશ્વાસ એ સફળ લગ્નજીવનની ચાવી છે. કોઈ પણ પ્રેમસંબંધ કે લગ્નજીવનમાં જો એકબીજા પર વિશ્વાસ ન રાખીએ તો એ સંબંધ જલ્દીથી તૂટી જવાની સંભાવના રહે છે. આ વાર્તામાં વિકાસ પોતાની પત્ની પર શંકા કરીને પોતાના સંબંધને મુસીબતમાં ધકેલે છે. તેની આ શંકા ખરેખર મૃગજળ જેવી હોય છે. સંધ્યા તેની શંકાની નિરર્થકતાને સાબિત કરી પોતાના લગ્નજીવનને કેવી રીતે મજબુત બનાવે છે એ જાણવા વાંચો આ નાનકડી વાર્તા.