SEEMA

  • 4k
  • 959

એક નાનકડી ઢીંગલીની લાંબી વારતા -સીમા (૧૯૫૫) -કિશોર શાહઃસંગોઇ અમીય ચક્રબર્તીએ બિરાજ બહુ, કઠપુતલી જેવી સ્વચ્છ સામાજીક ફિલ્મો આપી છે. સીમા ફોર્મ્યુલા પ્રવાહ કરતાં વેગળી ફિલ્મ છે. સીમામાં એક નારીની લાચારી, લાગણીઓ, સહનશક્તિની પરાકાષ્ઠા અને એ સામેની લડત દર્શાવાઇ છે. કલાકાર : નુતન-બલરાજ સહાની-સુંદર-પ્રતિમા દેવી-સી.એસ. દુબે-મુમતાઝ અલી-શુભા ખોટે અને અન્ય. સંવાદ : ચન્દ્રકાન્ત ફોટોગ્રાફી : વી. બાબાસાહેબ ઍડીટીંગ : ડી.બી. જોશી ગાયક્ : લતા મંગેશકર-મહમદ રફી-મન્ના ડે ગીત : શૈલેન્દ્ર-હસરત જયપુરી સંગીત : શંકર જયકિશન વાર્તા-સ્ક્રીન પ્લે-દિગ્દર્શન-પ્રોડ્યુસર : અમીય ચક્રબર્તી શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમા રહેતા ગરીબો અમીર બનવાના સપના જુએ છે. એમાંનો એક જુગારી છે, કાશીનાથ (કૃષ્ણકાન્ત). અનાથ રાધા(નુતન) કાકા-કાકી(પરવીન પૌલ)