રતુંબડી..

(23)
  • 3.6k
  • 5
  • 689

પ્રેમ, સમર્પણ, હત્યા, ષડયંત્ર, સેક્સ, બદલાની ભાવના, પ્રેમ-ત્રિકોણ.. એવા અનેક વિષયોને સાંકડીને ચાલતી એક એવી રોમ-હર્ષક વાર્તા.. જે ક્લાઈમેક્સ સુધી પહોંચતા તમને જકડીને રાખશે અને અંતતઃ સ્તબ્ધ કરી દેશે. અકલ્પનીય અંત ધરાવતી આ કાલ્પનિક કહાની તમને પોતાના પ્રવાહમાં તાણી જશે અને અવિસ્મરણીય બની રહેશે.